U બોર્ડ-પ્રશ્નપત્રના લેટેસ્ટ પરિરૂપ અને પરીક્ષા-પદ્ધતિ પ્રમાણે તૈયાર કરેલ પુસ્તક.
U બોર્ડ દ્વારા પાઠયપુસ્તકમાં નવાં ઉમેરવામાં આવેલ ‘પ્રકરણ 22 : પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા તથા પ્રકરણ 23 : માર્ગ-સલામતી અને વાહનચાલક’નો સમાવેશ.
U પાઠયપુસ્તકના દરેક પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર ઉપરાંત, પરીક્ષાલક્ષી વિવિધ પ્રકારના વિપુલ હેતુલક્ષી પ્રશ્નોત્તરનો સમાવેશ.
U દરેક પ્રકરણની શરૂઆતમાં ‘પ્રકરણસાર’ શીર્ષક હેઠળ પ્રકરણની અતિ મહત્ત્વની પરીક્ષોપયોગી વિગતોનો સમાવેશ.
U ભૂગોળ વિભાગમાં વિષયવસ્તુને સ્પષ્ટ કરતા અનેક નકશાઓ.
U પુસ્તકના અંતે પ્રવર્તમાન પરીક્ષા-પદ્ધતિ પ્રમાણેના માર્ચ, 2024ની બોર્ડ-પરીક્ષાના પ્રશ્નપત્રનો સમાવેશ.
U પ્રત્યેક પુસ્તક સાથે મેળવો SMART DigiBook એપ્લિકેશન તથા ઍનિમેટેડ વિડિઓ તદ્દન FREE.