• આગામી માર્ચ,2025ની બોર્ડ-પરીક્ષા માટે બોર્ડ દ્વારા સૂચિત પ્રશ્નપત્ર પરિરૂપ તથા ગુણભાર મુજબ આયોજન. • પુસ્તકના આરંભે વિધ્યાર્થીઓને ઉત્તમ મહાવરો મળી રહે તે હેતુથી બોર્ડ દ્વારા પ્રકાશિત નમૂનાના પ્રશ્નપત્રનો તેના આદર્શ ઉત્તરો તથા ગુણપ્રદાન પદ્ધતિ સાથે સમાવેશ. • બોર્ડ દ્રારા સૂચિત પ્રશ્નપત્રનું પરિરૂપ તથા તમામ વિભાગનો ગુણભાર દર્શાવતું કોષ્ટક. • બોર્ડના પરિરૂપ તથા ગુણભાર પ્રમાણે તમામ વિભાગોમાં જે-તે ગધ-પદ્યના અતિ મહત્ત્વના પ્રશ્નોનો તેમના સચોટ ઉત્તરો સાથે સમાવેશ. • તમામ વિભાગોના દરેક પ્રશ્નસંગ્રહમાં આગામી 2025ની બોર્ડ-પરીક્ષામાં પુછાવવાની મહત્તમ શક્યતા ધરાવતા ચુનંદા પ્રશ્નોનો તેમના સચોટ ઉત્તરો સાથે સમાવેશ. • છેલ્લે સ્વ-મૂલ્યાંકન માટે જૂન,2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ. |