Navneet Namana Multatvo -Part -1 (નામાનાં મૂળતત્વો) | STD 11 | Physica Skip to content
Skip to product information
Description
  • દરેક પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનું વિહંગાવલોકન કરાવતો ‘યાદ રાખો’ વિભાગ
  • નામાના મૂળભૂત સિદ્ધાંતોની દૃષ્ટિએ પ્રત્યેક મુદ્દાની તલસ્પર્શી છણાવટ
  • દરેક પ્રકરણના તમામ સ્વાધ્યાય-પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત જવાબો
  • અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકની તમામ વિગતોને સંપૂર્ણપણે આવરી લેતી પરીક્ષાલક્ષી અભ્યાસસામગ્રી
  • પ્રૅક્ટિસ માટે વિપુલ સ્વાધ્યાયો દ્વારા સર્વોત્તમ અભ્યાસસામગ્રી
  • ટૂંકા ઉત્તરવાળા તેમજ હેતુલક્ષી પ્રશ્નોત્તરનો સમાવેશ
  • સ્પષ્ટ આકૃતિઓ(ચાર્ટ્સ)ની મદદથી વિષયવસ્તુની વિશદ છણાવટ
  • અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ તૈયાર થયેલ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
  • બોર્ડે સૂચવેલ પ્રશ્નપત્રના માળખા, સ્વરૂપ, ગુણભાર તથા નમૂનાનાં પ્રશ્નપત્રોને આવરી લેતું માર્ગદર્શક પુસ્તક
  • પરીક્ષાલક્ષી હોવા છતાં જ્ઞાનની દૃષ્ટિએ ઉપયોગી સંદર્ભ-પુસ્તક
  • સરળ, સુબોધ અને પ્રવાહી ભાષાશૈલીમાં શુદ્ધ, સુઘડ અને ક્ષતિરહિત મુદ્રણ

Navneet Namana Multatvo -Part -1 (નામાનાં મૂળતત્વો) | STD 11 | Physical Book

Regular price ₹ 300.00

Tax included. Shipping calculated at checkout

Specifications
Navneet Namana Multatvo -Part -1 (નામાનાં મૂળતત્વો) | STD 11 | Physical Book

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products