▪️NCERTના નવા Rationalised પાઠયપુસ્તક અનુસાર તૈયાર કરેલ સંપૂર્ણ માર્ગદર્શક
▪️પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનું વિહંગાવલોકન કરાવતો ‘યાદ રાખો’ વિભાગ
▪️જરૂર છે ત્યાં સ્પષ્ટ આકૃતિઓ, ચાર્ટ અને ટેબલની મદદથી વિષયવસ્તુની વિશદ છણાવટ
▪️દરેક પ્રકરણના અઘરા Topicને સહેલાઈથી સમજવા માટે બૉક્સમાં અલગથી આપેલ ‘વિશિષ્ટ જ્ઞાન’ અને ‘વિશિષ્ટ માહિતી’
▪️દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો
▪️પાઠયપુસ્તકના તમામ મુદ્દાઓને આવરી લેતા તેમજ વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવતા વૈવિધ્યપૂર્ણ લાંબા, ટૂંકજવાબી, હેતુલક્ષી પ્રશ્નોત્તર અને દાખલાઓ
▪️JEE, NEET, BITSAT, VIT જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે દરેક પ્રકરણમાં ‘અગત્યનાં સૂત્રો’નો વિભાગ
▪️JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી MCQsનો ઉત્તર અને Hint સહિત સમાવેશ
▪️અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
▪️પુસ્તકને અંતે, પ્રૅક્ટિસ માટે માર્ચ, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ