Navneet Tatvagyan (તત્વજ્ઞાન) | STD 12 | Physical Book Skip to content
Skip to product information
Description

▪️પ્રકરણની શરૂઆતમાં અભ્યાસક્રમના મુદ્દાઓ દર્શાવતો પ્રકરણની રૂપરેખા વિભાગ અને અભ્યાસક્રમનું સંક્ષિપ્ત વિવરણ આપતો વિહંગાવલોકન વિભાગ.

▪️દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.

▪️બોર્ડે પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર તૈયાર કરવામાં આવેલો પ્રશ્નોત્તર વિભાગ’.

▪️પરિરૂપ અનુસાર બહુવિકલ્પ, એક વાક્યમાં ઉત્તર, સંક્ષિપ્ત ઉત્તર, મુદ્દાસર ઉત્તર અને સવિસ્તર ઉત્તરવાળા પ્રશ્નોની વિપુલ સામગ્રી.

▪️દરેક પ્રકરણના મનોયત્નના સરળ ઉત્તરો તથા સત્યતાકોષ્ટકો, દલીલો, સાબિતીઓ, સંવિધાનની આકૃતિ, ભેદ અને પ્રામાણ્યની વિપુલ સામગ્રી.

▪️વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવે તેવું સંગીન આયોજન.

▪️અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસ-સામગ્રી.

▪️પરીક્ષાલક્ષી હોવા છતાં જ્ઞાનની દૃષ્ટિએ ઉપયોગી સંદર્ભ પુસ્તક.

▪️પુસ્તકના અંતે માર્ચ, 2024ના બોર્ડના પ્રશ્નપત્રનો સમાવેશ.

Navneet Tatvagyan (તત્વજ્ઞાન) | STD 12 | Physical Book

Regular price ₹ 200.00

Tax included. Shipping calculated at checkout

Specifications
Navneet Tatvagyan (તત્વજ્ઞાન) | STD 12 | Physical Book

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products