▪️પ્રકરણની શરૂઆતમાં અભ્યાસક્રમના મુદ્દાઓ દર્શાવતો ‘પ્રકરણની રૂપરેખા’ વિભાગ અને અભ્યાસક્રમનું સંક્ષિપ્ત વિવરણ આપતો ‘વિહંગાવલોકન’ વિભાગ.
▪️દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.
▪️બોર્ડે પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર તૈયાર કરવામાં આવેલો ‘પ્રશ્નોત્તર વિભાગ’.
▪️પરિરૂપ અનુસાર બહુવિકલ્પ, એક વાક્યમાં ઉત્તર, સંક્ષિપ્ત ઉત્તર, મુદ્દાસર ઉત્તર અને સવિસ્તર ઉત્તરવાળા પ્રશ્નોની વિપુલ સામગ્રી.
▪️દરેક પ્રકરણના મનોયત્નના સરળ ઉત્તરો તથા સત્યતાકોષ્ટકો, દલીલો, સાબિતીઓ, સંવિધાનની આકૃતિ, ભેદ અને પ્રામાણ્યની વિપુલ સામગ્રી.
▪️વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવે તેવું સંગીન આયોજન.
▪️અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસ-સામગ્રી.
▪️પરીક્ષાલક્ષી હોવા છતાં જ્ઞાનની દૃષ્ટિએ ઉપયોગી સંદર્ભ પુસ્તક.
▪️પુસ્તકના અંતે માર્ચ, 2024 ના બોર્ડના પ્રશ્નપત્રનો સમાવેશ.