આ પુસ્તકની વિશેષતાઓ :
- દરેક Unitમાં આવતા નવા શબ્દોના ઉચ્ચાર અને અર્થ
- દરેક Unitનું સંપૂર્ણ અને સરળ ભાષાંતર
- દરેક Unitના અંતે વિપુલ પ્રમાણમાં આપેલી વિશેષ પ્રવૃત્તિઓ
- અનૌપચારિક અને આંતરિક મૂલ્યાંકન (SCE) માટે વિપુલ પ્રમાણમાં અભ્યાસ-સામગ્રી
- સ્વાધ્યાયોના સંપૂર્ણ ઉત્તરો
- પાઠ્યપુસ્તકના અંતે આપેલા Revisionના ઉત્તરો
- ઔપચારિક લેખિત મૂલ્યાંકન-સત્રાંત પરીક્ષા માટેનું સ્વ-મૂલ્યાંકન પ્રશ્ર્નપત્ર