"તમામ વિષયોમાં વિદ્યાર્થીઓના ઉત્તમ મહાવરા માટે માર્ચ, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો તેના આદર્શ ઉત્તરો સાથે સમાવેશ. દરેક વિષયમાં બોર્ડ દ્રારા નિર્દેશિત પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર માર્ચ, 2025 ની બોર્ડ-પરીક્ષામાં પુછાવાની મહત્તમ શક્યતાઓવાળા 5-5 સ્વ-પ્રયત્ન માટેનાં પ્રશ્નપત્રોનો સમાવેશ. પ્રવર્તમાન બોર્ડ-પરિરૂપ તથા લેટેસ્ટ પરીક્ષા-પદ્ધતિને કેન્દ્રમાં રાખી, તજૂજ્ઞ તેમજ અનુભવી લેખકો દ્વારા તૈયાર કરેલ ઉત્કૃષ્ટ પ્રશ્નપત્રો. બોર્ડ-પરીક્ષા પૂર્વેની તૈયારી માટે વિદ્યાર્થીલક્ષી મહત્ત્વની ટિપ્સનો સમાવેશ. દરેક વિષયના પ્રારંભમાં બોર્ડ દ્વારા નિર્ધારિત પ્રશ્નપત્રનું પરિરૂપ તથા ગુણભારનો સમાવેશ. સરળ, સુબોધ અને પ્રવાહી ભાષાશૈલીમાં શૃદ્ધ, સુઘડ અને ક્ષતિરહિત મુદ્રણ." |